Not known Factual Statements About SD Gujarati varta

જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી

`` યાર જલ્દી કર! અહીંથી જવુ મને તો બહુ ડર લાગે છે એમાંય પાછી આજે તો કાળી ચૌદશ છે.

જોશી સમજી ગયા કે એમના જુઠ્ઠાણાંનો અંત આવી ગયો છે. રાજાની

ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો. રાજા ઊંઘમાં

ડિયર જિંદગી... તું હંમેશા કહેતી કે, "મારે માટે કંઈક લખોને ? બે ચાર બુંદ લઈને આવો કોઈ એવાં ભીતરથી ભીનાં ઝાકળનાં, જે મનેય ભીનું સ્પંદન આપી જાય.

તમારા read more જીવન માં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ ને લોકો ની મદત કરીવિ જોઈએ.

બહાદુરી, પ્રેમ, ન્યાય, જ્ઞાન, હિંમત, દરિયાઇ, કાવતરું, જીવનશૈલી, હકીકતના બનાવો, પ્રાણી પક્ષીઓ વગેરે એક પ્રકારે વાર્તાના સ્વરૂપો છે.

એટલે એણે ઘરે જઈને એની વહુને "ઠેકું" બનાવવા

"ઉલઝન- મર્ડર મિસ્ટ્રી ". પ્રસ્તાવના સંધ્યા દવે "કાવ્યા"

વાર્તામાં મૂંગા જીવને પણ બોલતા કરી દેવામાં આવે છે અને ફક્ત થોડા સમયમાં સાત જન્મોની પણ વાતો એક વાર્તામાં કહી દેવામાં આવે છે.

ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે

આ વહેળા પર સાંજના જંગલ માંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો કળા પાસે માંચડો બાંધી પ્રાણીઓ નો શિકાર કરતા. મારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં અપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા. મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી. પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પાડ્યું. ગોળી ખાલી ગઈ. બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા.’ મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.

વેપારીઓની સાથે જયાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા .

કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા. રાજાએ એમને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *